Shah Rukh Khan Vaishno Devi: બોલિવૂડના કિંગ ખાન લાંબા વિરામ બાદ પોતાની ફિલ્મી કારકિર્દી ફરી શરૂ કરવા જઈ રહ્યાં છે. બ્રેક બાદ શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ પઠાણ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પઠાણની રિલીઝ પહેલા શાહરૂખ ખાન માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યા હતા. બોલિવૂડ સુપરસ્ટારે માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધાં હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING