નવી દિલ્હીઃ Avneet Kaur Photos: ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી સુંદરીઓ છે જેમની ઉંમર ઘણી નાની છે પરંતુ ઈન્સ્ટાગ્રામ એવા ફોટોઝથી ભરેલું છે કે તસવીરો જોઈને તમારી આંખો ચકરાવે ચડી જશે. આવી જ એક અભિનેત્રી છે અવનીત કૌર (Avneet Kaur).અવનીત કેમેરાની સામે એક કરતા વધુ કિલર પોઝ આપી રહી છે. જે તસવીરો મિનિટોમાં જ વાયરલ થઈ રહી છે. આવું જ કંઈક ત્યારે થયું જ્યારે અવનીતે કેમેરાની સામે મોનોકિની પહેરીને પોતાની સુંદરતાનો જાદુ ચલાવ્યો. અવનીતના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ જોયા પછી ચાહકો માટે પોતાની જાત પર કાબુ રાખવો મુશ્કેલ બની રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોનોકિનીમાં દેખાડ્યું ઉગાડું શરીર
આ તસવીરો અવનીત કૌરે (Avneet Kaur)તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં અવનીત ઝાડની બાજુમાં ઉભી છે અને મોનોકિનીમાં જોવા મળી રહી છે. અભિનેત્રી આ મોનોકિની પહેરીને તેના શરીરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ સાથે જ તેણે પોતાના કિલર લુકથી ફેન્સને ક્લીન બોલ્ડ પણ કર્યા હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube