અભિનેત્રીનો અનુભવ: `ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
Chitrangada Singh Controversy: કાસ્ટિંગ કાઉચ જેવો મામલો નહોતો, પરંતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈન્ટીમેટ સીન્સના શૂટિંગ દરમિયાન ડિરેક્ટરે તેની પાસેથી કેટલીક એવી ડિમાન્ડ કરી હતી, જેના કારણે ચિત્રાંગદાને આઘાત લાગ્યો હતો અને તેણે ફિલ્મ છોડી દેવી પડી હતી.