Critics choice Awards 2023: S.S. રાજામૌલીની ફિલ્મ RRRનો દુનિયાભરમાં ડંકો વાગી રહ્યો છે. RRR ફિલ્મે ફરી એકવાર ગ્લોબલ પ્લેટફોર્મ પર પર ભારતનું નામ ઉંચુ કરી દીધું છે. ગોલ્ડન ગ્લોબ જીત્યા પછી રાજામૌલીની ફિલ્મ RRRએ બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ જીત્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ


આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!


ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી


નિયમિત આ રીતે બનાવેલી રોટલી ખાશો તો અનેક ગંભીર બીમારીઓ રહેશે તમારાથી દૂર


RRR ફિલ્મે ભારતને ગૌરવ અપાવ્યું:
ક્રિટિક્સ ચોઈસ એવોર્ડના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ ગૂડ ન્યૂઝને શેર કરી છે. ટ્વીટમાં લખ્યું છે કે RRR ફિલ્મના કાસ્ટ એન્ડ ક્રૂને ખૂબ ખૂબ શુભેચ્છા. ફિલ્મે બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ પોતાના નામે કર્યો છે. 


 


છોકરીઓને મા બનવા માટેની યોગ્ય ઉંમર કઈ છે? જાણો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અગત્યની વાત


છોકરાઓની પ્રોફાઈલમાં છોકરીઓ ચોરી-ચોરી જરૂર જુએ છે આ વસ્તુઓ, શું તમને ખબર છે?


બાળક જિદ્દી બની ગયું હોય તો શું કરવું જોઈએ? આ કરશો તો ફાયદામાં રહેશો નહીં તો ભોગવજો


હાથમાં ટ્રોફી સાથે જોવા મળ્યા એસએસ રાજામૌલી:
ક્રિટિક્સ ચોઈસ એવોર્ડના ઓફિશિયલ ટ્વિટર પર એસએસ રાજામૌલીનો એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં તે હાથમાં ટ્રોફી લઈને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આ ક્ષણ માત્ર RRR ફિલ્મ માટે જ નહીં પરંતુ ભારતીય સિનેમા માટે અત્યંત ખાસ છે. આ પહેલાં લોસ એન્જેલસમાં યોજાયેલા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં RRRના નાટૂ નાટૂ સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ જીત્યો હતો.


આ પણ ખાસ વાંચોઃ


ઘર, ઓફિસ, ઈમારત કે વાહનોમાં વારંવાર કેમ લાગે છે આગ? આગની ઘટનાઓ પાછળ આ એક જ કારણ છે!


પત્ની કે પોલીસના હાથમાં આવી ગઈ તો ટલ્લી થવાનું છોડી દેવું પડશે, આ ઘડિયાળે ભારે કરી


Mental Health: સતત સ્ટ્રેસથી શરીરની સાથે થાકી ગયું છે મગજ? આ ઉપાયથી મળશે એકદમ આરામ