નવી દિલ્હી : રવિવારે ડોટર્સ ડે (Daughters Day) પર બોલીવુડ સ્ટાર જોડી અજય દેવગન (Ajay Devgan) અને કાજોલ (Kajol) સહિત મહેશ બાબુ (Mahesh Babu) અને નમ્રતા શિરોડકર (Namrata Shirodkar) એ પોતાની પુત્રી માટે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખી છે. ન્યાયા સાથે એક જુની તસ્વીર શેયર કરતાં અજયે કહ્યું કે બધા દિવસ દિકરીઓ માટે હોવા જોઇએ.



અહીં નોંધનિય છે કે, 22 સપ્ટેમ્બરે ભારતમાં પુત્રી દિવસની ઉજવણી કરવામાં આવી. આ ખાસ દિવસ પુત્રીઓ માટે હોય છે. ડોટર્સ ડે પર એમને ભેટ સોગાદ આપવામાં આવી અને દિવસ સેલિબ્રેટ કરાયો.