મુંબઈ: જાણીતા ડ્રેસ ડિઝાઈનર સબ્યસાચી મુખરજીએ આખરે સ્પષ્ટતા કરવી પડી કે અભિનેત્રી દીપિકા પાદૂકોણે તેના  લગ્નમાં જે સાડી પહેરી હતી તે તેમણે ડિઝાઈન કરી નહતી પરંતુ આ અભિનેત્રીની માતાએ દીપિકાને ભેટમાં આપી હતી. મુખરજીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લગ્ન સમારોહની એક તસવીર શેર કરી હતી. ડિઝાઈનરે દીપિકાની સાડીવાળા ફોટા પર કેપ્શન આપ્યું હતું કે 'માથાથી પગ સુધી સબ્યસાચી'. દીપિકાએ રણવીર સિંહ સાથે કોંકણી રીત રિવાજથી લગ્ન વખતે તે સાડી પહેરી હતી. 


દીપિકાએ કોપી કરવામાં કંઇ બાકી ન રાખ્યું....વાંચવા ક્લિક કરો