Disha Patani Bikini Photo: બોલીવુડ અભિનેત્રી દિશા પટણીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની એક એવી તસવીર શેર કરી છે જેની સામે રણબીર-આલિયાના લગ્નની તસવીરો ફિકી પડી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર રણબીર-આલિયાના લગ્નની તસવીરોએ કબજો જણાવ્યો હતો, પરંતુ હવે નેટીઝન્સનો ઇન્ટ્રેસ્ટ આ એક્ટ્રની તસવીર પર વધી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિકિની પહેરી કર્યા ક્રેઝી
દિશા પટણી આ લેટેસ્ટ તસવીરમાં સુંદર બિકિનીમાં પોતાના વાળ સંભાળતી પોઝ આપી રહી છે. ખાસ વાત એ છે કે એક્ટ્રેસે આ દરમિયાન બિકિની સિવાય બીજું કંઈ પહેર્યું નથી. ફૂટવેર પણ નહીં.


સૂરજની કિરણોએ વધારી સુંદરતા
તસવીરમાં તમે જોઈ શકો છો કે દિશાના ચહેરા પર સૂરતની કિરણો પડી રહી છે. જે તેની સુંદરતાને વધારી રહી છે. દિશા પટણી તસવીરમાં તેના કર્વ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. જેના પર તેના ફેન્સ દિલ હારી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube