એક પછી એક વિવાદોમાં પડી રહી છે આયુષ્યમાનની ‘બાલા’, પંજાબી સિંગરે આપી ચેતવણી
આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana)ની આગામી ફિલ્મ બાલા (Bala)નું ગીત `Don’t Be Shy` રિલીઝ થયું છે. આ ગીત રિલીઝ થતા જ ચર્ચામાં આવી ગયું છે. પરંતુ હવે આ ગીતને લઈને ફિલ્મ મેકર્સ પર ચોરીના આરોપ લાગ્યા છે. ફેમસ પંજાબી સિંગર ડો જ્યૂસે (Dr Zeus) બાલાના મેકર્સને ખુલ્લેઆમ ચેતવણી આપી છે. આયુષ્યમાન ખુરાના, ભૂમિ પેંડનેકર (Bhumi Pednekar) અને યામી ગૌતમ (Yami Gautam)ની ફિલ્મ બાલાનું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ ખબરોમાં છે. ફિલ્મ પહેલા ઉજડા ચમન ફિલ્મની સાથે વિવાદમાં ઘેરાઈ હતી, અને હેવ નિર્માતાઓને ડિ જ્યુસેના વકીલ તરફથી નોટિસ મળી છે.
નવી દિલ્હી :આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana)ની આગામી ફિલ્મ બાલા (Bala)નું ગીત 'Don’t Be Shy' રિલીઝ થયું છે. આ ગીત રિલીઝ થતા જ ચર્ચામાં આવી ગયું છે. પરંતુ હવે આ ગીતને લઈને ફિલ્મ મેકર્સ પર ચોરીના આરોપ લાગ્યા છે. ફેમસ પંજાબી સિંગર ડો જ્યૂસે (Dr Zeus) બાલાના મેકર્સને ખુલ્લેઆમ ચેતવણી આપી છે. આયુષ્યમાન ખુરાના, ભૂમિ પેંડનેકર (Bhumi Pednekar) અને યામી ગૌતમ (Yami Gautam)ની ફિલ્મ બાલાનું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ ખબરોમાં છે. ફિલ્મ પહેલા ઉજડા ચમન ફિલ્મની સાથે વિવાદમાં ઘેરાઈ હતી, અને હેવ નિર્માતાઓને ડિ જ્યુસેના વકીલ તરફથી નોટિસ મળી છે.