ટેલીવિઝન અભિનેત્રી (TV Actress) હંમેશા પોતાની બેબાક ફેશન અને સ્ટાઇલથી પોતાનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. આ હસીનાઓએ પોતાના અલ્ટ્રા-ગ્લેમર લુક્સ વડે ઇન્ડીયન ફેશન પર અસર પડી છે. આમ તો એક્ટ્રેસએ પોતાના લુકને લઇને વાર્ડરોબ માલફંક્શન (Wardrobe Malfunction) ને કારણે સામનો કરવો પડ્યો છે. અહીં ટીવી સેલેબ્સની એક લિસ્ટ રજૂ કરવામાં આવી છે. જેમણે કેમેરા સામે Oops Moment સામનો કર્યો અને પોતાની સ્માર્ટ રીતે તેને સંભાળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે ટીવી અભિનેત્રી સાથે થઇ Oops Moment
બોલીવુડ અભિનેત્રીના ઉપ્સ મૂમેંટ (Oops Moment) તો તમે ઘણા સાંભળ્યા હશે, આજે અમે તમને ટીવી અભિનેત્રીઓ સાથે થનાર Wardrobe Malfunction વિશે જણાવીશું. 

TMKOC: 'તેનો હાથ મારા પેન્ટમાં હતો', બબીતાજીએ વ્યક્ત કરી પોતાના સાથે થયેલી ખૌફનાક ઘટનાની દાસ્તાં


એરિકા ફર્નાંડીસની ડ્રેસ થયો ડ્રેપ
'કુછ રંગ પ્યાર કે એવી ભી 3' ની અભિનેત્રી એરિકા ફર્નાડીસ (Erica Fernandes Oops Moment) એ એક પ્રમોશન ઇવેન્ટ દરમિયાન સુંદર વાઇટ ડ્રેસ પહેર્યો હતો જેના પર ફૂલોની ડિઝાઇનવાળી બોર્ડર હતી. અભિનેત્રીએ શટરબગ્સ માટે પોઝ આપ્યા તો અચાનક તેમની ડ્રેસનો ડ્રેપ પડી ગયો. એરિકાએ જલદીથી તેને પકડી લીધો અને તેમની સાથે ઉભેલા મિત્રએ આ બધુ સંભાળવામાં તેમનો સાથ આપ્યો. જોકે આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube