નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર (Janhvi Kapoor) તેની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'રૂહી'ની (Roohi) સફળતાનો આનંદ માણી રહી છે. તે દરમિયાન અભિનેત્રીએ તેના પ્રશંસકો સાથે જોડાવા માટે તેના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. પરંતુ આ સવાલના જવાબ આપવા સેશનમાં એક પ્રશંસકે જાન્હવી કપૂર પાસે આવી માંગ મૂકી કે તમને પણ આશ્ચર્ય થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાન્હવીએ પ્રશંસકના સવાલનો આપ્યો જવાબ
રવિવારે જાન્હવી કપૂર (Janhvi Kapoor) તેના ચાહકો સાથે જોડાઈ હતી. આ દરમિયાન તેણે ચાહકોના પ્રશ્નોના જવાબો આપ્યા. લોકો તેને તેના આવતા પ્રોજેક્ટ્સ અને તેના અંગત જીવનથી સંબંધિત પ્રશ્નો પૂછતા હતા. પરંતુ તે દરમિયાન, એક ચાહકે તેની સામે એક વિચિત્ર સવાલ પૂછ્યો. ફેને લખ્યું, 'શું આપણે Kiss કરી શકીએ?' આવી સ્થિતિમાં જાન્હવીએ પણ યુઝરના સવાલનો જવાબ અનોખી રીતે આપવાનો નિર્ણય કર્યો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube