69મો ફિલ્મફેર એવોર્ડ સમારંભ ગુજરાતના આંગણે ગિફ્ટ સિટીમાં ગત રાતે ભવ્ય રીતે યોજાઈ ગયો. બોલીવુડ કલાકારોનો જમાવડો જામ્ય હતો. વિજેતાઓની જાહેરાત થઈ ગઈ જેમાં બોક્સઓફિસ પર ધમાલ મચાવનારી રણબીર કપૂરની એનિમલ અને વિધુ વિનોદ ચોપરાની 12th Fail છવાયેલી રહી. 12th Fail ફિલ્મને ચાર કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે॥ જ્યારે એનિમલે 3 એવોર્ડ પોતાના નામે કર્યા છે. જુઓ એવોર્ડ વિનર્સની યાદી....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

69 માં ફિલ્મફેર એવોર્ડ્સની પૂરી યાદી...


લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ
ડેવિડ ધવન (ડાયરેક્ટર)


બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ 
જોરમ


બેસ્ટ ડાયરેક્ટર
વિધુ વિનોદ ચોપરા (12th Fail)


બેસ્ટ ફિલ્મ
12th Fail


બેસ્ટ એક્ટ્રેસ
આલિયા ભટ્ટ (રોકી ઓર રાની કી પ્રેમ કહાની)


બેસ્ટ એક્ટર
રણબીર કપૂર (એનિમલ)


બેસ્ટ ડેબ્યુ એક્ટર (મેલ)
આદિત્ય રાવલ (ફરાઝ)


બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ
અલીજેહ અગ્નિહોત્રી (ફર્રે)


બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર 
તરુણ ડુડેજા (ધક ધક)


બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ
વિકી કૌશલ (ડંકી)


બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ
શબાના આઝમી (રોકી ઓર રાની કી પ્રેમ કહાની)


બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ
રાની મુખરજી (મિસિસ વર્સિઝ નોર્વે વર્સિસ) અને શેફાલી શાહ (થ્રી ઓફ અસ)


બેસ્ટ એક્ટર ક્રિટિક્સ
વિક્રાં મેસી (12th Fail)


બેસ્ટ લિરિક્સ
અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે (ફિલ્મ જરા હટકે જરા બચકે)


બેસ્ટ મ્યૂઝિક આલ્બમ
એનિમલ (પ્રીતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, આશિમ કેમ્સન, હર્ષવર્ધન રામેશ્વર, ગુરિંદર સીગલ)


બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)
ભૂપિન્દર બબ્બલ (અર્જન વેલી, ફિલ્મ- એનિમલ)


બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ)
શિલ્પા રાવ (બેશરમ રંગ (પઠાણ)


બેસ્ટ સ્ટોર 
અમિત રાય (ઓએમજી 2)


બેસ્ટ સ્ક્રીન પ્લે
વિધુ વિનોદ ચોપરા (12th Fail)


બેસ્ટ ડાયલોગ્સ 
ઈશિતા મોઈત્રા (રોકી ઓર રાની કી પ્રેમ કહાની)