ગુજરાતમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડ સેરેમની, `એનિમલ` 19 કેટેગરીમાં નોમિનેટ, જાણો 12th Fail વિશે
Filmfare Awards 2024 Nominees: 69માં ફિલ્મફેર એવોર્ડ્સના નામાંકનની જાહેરાત કરી દેવાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આ યાદીમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું નામોનિશાન સુદ્ધા નથી. જો કે જવાન અને ડંકી માટે શાહરૂખ ખાનને બેસ્ટ એક્ટરની કેટેગરીમાં બેવાર નોમિનેટ કરાયો છે.
Filmfare Awards 2024 Nominees: 69માં ફિલ્મફેર એવોર્ડ્સના નામાંકનની જાહેરાત કરી દેવાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આ યાદીમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું નામોનિશાન સુદ્ધા નથી. જો કે જવાન અને ડંકી માટે શાહરૂખ ખાનને બેસ્ટ એક્ટરની કેટેગરીમાં બેવાર નોમિનેટ કરાયો છે. લોકો દ્વારા ખુબ પસંદ કરાયેલી ફિલ્મ 12th Fail ને પણ અનેક કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે. રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મ એનિમલ 19 કેટેગરીમાં નામાંકિત થઈ છે.
ગુજરાતમાં યોજાશે એવોર્ડ સેરેમની
આ વખતે બે દિવસની આ ફિલ્મફેર એવોર્ડ સેરેમની ગુજરાતના ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં 27 અને 28 જાન્યુઆરીના રોજ યોજાશે. કરણ જૌહર, આયુષ્યમાન ખુરાના, અને મનીષ પોલ આ એવોર્ડ શોને હોસ્ટ કરશે.
જુઓ સમગ્ર યાદી....
બેસ્ટ ફિલ્મ
12th Fail
એનિમલ
જવાન
ઓમજી 2
પઠાણ
રોકી ઔર રાની કી પ્રેમ કહાની
બેસ્ટ ડાયરેક્શન
અમિત રોય (ઓએમજી 2)
એટલી (જવાન)
કરણ જૌહર (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
સંદીપ રેડ્ડી વાંગા (એનિમલ)
સિદ્ધાર્થ આનંદ (પઠાણ)
વિધુ વિનોદ ચોપડા (12th Fail)
બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ
12th Fail (વિધુ વિનોદ ચોપડા)
ભીડ (અનુભવ સિન્હા)
ફરાઝ (હંસલ મહેતા)
જોરમ (દેવાશીષ મખીજા)
સૈમ બહાદુર (મેઘના ગુલઝાર)
થ્રી ઓફ અસ (અવિનાશ અરુણ ધાવરે)
જ્વિગાટો (નંદિતા દાસ)
બેસ્ટ એક્ટર મેલ લીડ
રણબીર કપૂર (એનિમલ)
રણબીર સિંહ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
શાહરૂખ ખાન (ડંકી)
શાહરૂખ ખાન (જવાન)
સની દેઓલ (ગદર 2)
વિક્કી કૌશલ (સેમ બહાદૂર)
બેસ્ટ એક્ટર ક્રિટિક્સ
અભિષેક બચ્ચન (ઘૂમર)
જયદીપ અહલાવત (થ્રી ઓફ અસ)
મનોજ બાજપેયી (જોરમ)
પંકજ ત્રિપાઠી (ઓએમજી 2)
રાજકુમાર રાવ (ભીડ)
વિક્કી કૌશલ (સૈમ બહાદુર)
વિક્રાંત મેસી (12th Fail)
બેસ્ટ એક્ટ્રેસ ફીમેલ લીડ
આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
ભૂમિ પેડણેકર (થેંક્યુ ફોર કમિંગ)
દીપિકા પાદુકોણ (પઠાણ)
કિયારા આડવાણી (સત્યપ્રેમ કી કથા)
રાણી મુખરજી (મિસીસ ચેટર્જી બનામ નોર્વે)
તાપસી પન્નુ (ડંકી)
બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ
દીપ્તિ નવલ (ગોલ્ડફિશ)
ફાતિમા સના શેખ (ધક ધક)
રાણી મુખરજી (મિસિસ ચેટર્જી વિરુદ્ધ નોર્વે)
સૈયામી ખૈર (ઘૂમર)
શહાના ગોસ્વામી (ઝ્વિગાટો)
શેફલી શાહ (થ્રી ઓફ અસ)
બેસ્ટ એક્ટર (સપોર્ટિંગ રોલ)
આદિત્ય રાવલ (ફરાઝ)
અનિલ કપૂર (એનિમલ)
બોબી દેઓલ (એનિમલ)
ઈમરાન હાશમી (ટાઈગર 3)
તોતા રોય ચૌધરી (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
વિક્કી કૌશલ (ડંકી)
બેસ્ટ એક્ટ્રેસ (સપોર્ટિંગ રોલ)
જયા બચ્ચન (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
રત્ના પાઠક શાહ (ધક ધક)
શબાના આઝમી (ઘૂમર)
શબાના આઝમી (રોકી ઔર રાનીકી પ્રેમ કહાની)
તૃપ્તિ ડિમરી (એનિમલ)
યામી ગૌતમ (ઓએમજી 2)
બેસ્ટ લિરિક્સ
અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે- હટકે જરા બચકે)
અમિતાભ ભટ્ટાચાર્ય (તુમ ક્યા મિલે - રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
ગુલઝાર (ઈતની સી બાત- સૈમ બહાદુર)
જાવેદ અખ્તર (નિકલે થે કભી હમ ઘર સે- ડંકી)
કુમાર (ચાલેયા- જવાન)
સિદ્ધાર્થ- ગરિમા (સતરંગા- એનિમલ)
સ્વાનંદ કિરકિરે ઔર આઈપી સિંહ (લુટ્ટુ પુટ ગયા- ડંકી)
બેસ્ટ મ્યુઝિક આલ્બમ
એનિમલ (પ્રીતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, આશિમ કેમ્સન, હર્ષવર્ધન રામેશ્વર, ગુરિંદર સીગલ)
ડંકી (પ્રીતમ)
જવાન (અનિરુદ્ધ રવિચંદર)
પઠાણ (વિશાલ અને શેખર)
રોકી ઔર રાનીની કી પ્રેમ કહાની (પ્રીતમ)
તુ જૂઠી મે મક્કાર (પ્રીતમ)
જરા હટકે જરા બચકે (સચિન જીગર)
બેસ્ટ સિંગર મેલ
અરિજીત સિંહ (લુટ્ટુ પુટ ગયા- ડંકી)
અરિજીત સિંહ (સતરંગા- એનિમલ)
ભૂપિન્દર બબ્બલ (અર્જન વૈલી- એનિમલ)
શાહિદ માલ્યા (કુદમયી- રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
સોનુ નિગમ (નિકલે થે કભી હમ ઘર સે- ડંકી)
વરુણ જૈન, સચિન જિગર, શાદાબ ફરીદી, અલ્તમશ ફરીદી (તેરે વાસ્તે ફલક- જરા હટકે જરા બચકે)
બેસ્ટ સિંગર (ફીમેલ)
દિપ્તિ સુરેશ (અરારારી રારો- જવાન)
જોનિતા ગાંધી (હે ફિકર- 8.એ.એમ. મેટ્રો)
શિલ્પા રાવ (બેશરમ રંગ- પઠાણ)
શિલ્પા રાવ (ચલેયા- જવાન)
શ્રેયા ઘોષાલ (તુમ ક્યા મિલે- રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
શ્રેયા ઘોષાલ (વે કમલેયા- રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ સ્ટોરી
અમિત રાય (12th Fail)
અનુભવ સિન્હા (ભીડ)
એટલી (જવાન)
દેવાશીષ મખીજા( જોરમ)
ઈશિતા મોઈત્રા, શશાંક ખેતાન અને સુમિત રોય (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
કરણ શ્રીકાંત શર્મા (સત્યપ્રેમ કી કથા)
પારિજાત જોશી અને તરુણ ડુડેજા (ધક ધક)
સિદ્ધાર્થ આનંદ (પઠાણ)
બેસ્ટ સ્ક્રીનપ્લે
અમિત રાય (ઓએમજી 2)
ઈશિતા મોઈત્રા, શશાંક ખેતાન અને સુમિત રોય (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
ઓમકાર અચ્યુત બર્વે, અર્પિતા ચેટરજી અને અવિનાશ અરુણ ધાવરે (થ્રી ઓફ અસ)
સંદીપ રેડ્ડી વાંગા, પ્રણય રેડ્ડી વાંગા, અને સુરેશ બંડારુ (એનિમલ)
શ્રીધર રાઘવન (પઠાણ)
વિધુ વિનોદ ચોપડા (12th Fail)
બેસ્ટ ડાયલોગ
અબ્બાસ ટાયરવાલા (પઠાણ)
અમિત રાય (ઓએમજી 2)
ઈશિતા મોઈત્રા (રોકી ઔર રાની કિ પ્રેમ કહાની)
સુમિત અરોડા (જવાન)
વરુણ ગ્રોવર અને શોએબ ઝુલ્ફી નઝીર (થ્રી ઓફ અસ)
વિધુ વિનોદ ચોપડા (12th Fail)
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર
આલોકાનંદ દાસગુપ્તા (થ્રી ઓફ અસ)
હર્ષવર્ધન રામેશ્વર (એનિમલ)
કારેલ એન્ટોનિન (અફવાહ)
કેતન સોઢા (સૈમ બહાદુર)
સંચિત બલ્હારા, અંકિત બલ્હારા (પઠાણ)
શાંતનુ મોઈત્રા (12th Fail)
તાપસ રેલિયા (ગોલ્ડફીશ)
બેસ્ટ સિનેમાટોગ્રાફી
અમિત રોય (એનિમલ)
અવિનાશ અરુણ ધાવરે આઈએસસી (થ્રી ઓફ અસ)
જી કે વિષ્ણુ (જવાન)
માનુષ નંદર આઈએસસી (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
પ્રથમ મહેતા (ફરાઝ)
રંગરાજન રામબદ્રન (12th Fail)
સચિથ પોલોઝ (પઠાણ)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન
અમૃતા મહલ નકઈ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
નિખિલ કોવલે (ઓએમજી 2)
પ્રશાંત બિડકર (12th Fail)
રીતા ઘોષ (જ્વિગાટો)
સુબ્રત ચક્રવર્તી અને અમિત રે (સૈમ બહાદુર)
સુરેશ સેલ્વારાજન (એનિમલ)
ટી મુથુરાજ (જવાન)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube