સામે આવ્યો `થલાઇવી`નો પહેલો VIDEO, લોકોએ કહ્યું કે...
બોલિવૂડની ક્વિન કંગના રનૌત (kangana Ranaut) હાલમાં દિવંગત રાજનેતા જયલલિતાની બાયોપિક `થલાઇવી (Thalaivi)`ની તૈયારીમાં લાગેલી છે. કંગના પોતાના દરેક પાત્રોને ભજવવા માટે ભરપુર તૈયારી અને મહેનત કરવા માટે જાણીતી છે.
નવી દિલ્હી : બોલિવૂડની ક્વિન કંગના રનૌત (kangana Ranaut) હાલમાં દિવંગત રાજનેતા જયલલિતાની બાયોપિક 'થલાઇવી (Thalaivi)'ની તૈયારીમાં લાગેલી છે. કંગના પોતાના દરેક પાત્રોને ભજવવા માટે ભરપુર તૈયારી અને મહેનત કરવા માટે જાણીતી છે. જોકે કમનસીબે લોકોને તેનો Thalaiviનો લુક બિલકુલ પસંદ નથી પડ્યો. આ લુક માટે કંગનાએ પ્રોસ્થેટિક મેકઅપ માટે બહુ મહેનત કરવી પડી હશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....