ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડ અભિનેત્રી નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હવે તેણે લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1. રેડ ડ્રેસમાં ગ્લેમરસ નુસરત:
તસવીરમાં નુસરત ભરૂચા રેડ ડ્રેસમાં અત્યંત ખૂબસૂરત અને ગ્લેમરસ જોવા મળી રહી છે.


2. ફોટોશૂટમાં નુસરતનો બિન્દાસ્ત અંદાજ:
નુસરતે આ ફોટોશૂટમાં પોતાનો શાનદાર અંદાજ બતાવ્યો. જેમાં તેણે પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે. જે તેના લુકને કોમ્પ્લીમેન્ટ આપી રહ્યા છે.


3. સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર:
નુસરત ભરૂચાએ પોતાની તસવીરને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. કેપ્શનમાં તેણે લખ્યું કે આ પ્રેમનું પહેલું અઠવાડિયું છે, આ અઠવાડિયાનો પ્રેમ છે.


4. નુસરતને મળ્યો ચાહકોનો અપાર પ્રેમ:
35 વર્ષની પ્યાર કા પંચનામા ફેમ અભિનેત્રી નુસરતના ફોટોને 2 લાખથી વધારે લાઈક મળી ચૂકી છે. ફેન્સ કોમેન્ટ કરીને તેના મન ભરીને વખાણ કરી રહ્યા છે.



5. શાનદાર ફિલ્મોથી ચર્ચામાં નુસરત:
નુસરતે પ્યાર કા પંચનામા અને પ્યાર કા પંચનામા-2થી જબરદસ્ત પોપ્યુલારિટી મેળવી હતી. તેના પછી તેણે પાછળ વળીને જોયું નથી. સોનુ કે ટીટૂ કી સ્વીટી અને ડ્રીમ ગર્લ જેવી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી ફેન્સનું દિલ જીતી ચૂકી છે.