Grammy Awards 2023: સંગીત જગતના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાતા ગ્રેમી એવોર્ડ્સનું આયોજન 5 ફેબ્રુઆરીના રોજ લોસ એન્જલસ (Los Angeles) , યુએસએમાં કરવામાં આવ્યું હતું. હોલીવુડ પોપ સ્ટાર બિયોન્સે આ એવોર્ડ શોમાં રેકોર્ડ બનાવ્યો હતો. Beyonce 32મો ગ્રેમી એવોર્ડ મેળવ્યો. આ ઉપરાંત ભારતીય સંગીતકાર (Ricky Kej) તેમના તાજેતરના આલ્બમ 'ડિવાઈન ટાઈડ્સ' માટે તેમનો ત્રીજો ગ્રેમી એવોર્ડ પણ મળ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, આ વખતના ગ્રેમી અવોર્ડમાં બેયોન્સે એક નવી ઈતિહાસ રચીને વધુ એક કિર્તીમાન પોતાના નામે કર્યો છે. સુપ્રસિદ્ધ ગાયિકા બેયોન્સે 32 પુરસ્કારો સાથે સર્વકાલીન ગ્રેમી જીતનો રેકોર્ડ તોડ્યો છે. રિકી કેજે તેના વૈશ્વિક સ્તરે વખાણાયેલા આલ્બમ ડિવાઈન ટાઈડ્સ માટે 65મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સમાં તેનો ત્રીજો ગ્રેમી એવોર્ડ જીતીને પોતાનું નામ ઈતિહાસના પન્નાઓમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. ગ્રેમી એવોર્ડ્સની શરૂઆત બેડ બન્નીના શાનદાર પ્રદર્શન સાથે થઈ હતી. રવિવારે અમેરિકાના લોસ એન્જલસમાં 65મો ગ્રેમી એવોર્ડ યોજાયો. બેયોન્સે રવિવારે ત્રણ એવોર્ડ પોતાના નામે કર્યા. ગ્રેમી એવોર્ડ્સની શરૂઆત બેડ બન્નીના શાનદાર પ્રદર્શન સાથે થઈ. ટેલર સ્વિફ્ટ સહિત અનેક સેલિબ્રિટીઓએ પણ ડાન્સ કર્યો હતો. 


આ રહી એવોર્ડ વિજેતાઓની આખી યાદીઃ
Album of the Year:


ABBA - Voyage


Adele - 30


Bad Bunny - Un Verano Sin Ti


Beyoncé - Renaissance


Brandi Carlile - In These Silent Days


Coldplay - Music of the Spheres


WINNER: Harry Styles - Harry’s House


Kendrick Lamar - Mr. Morale & the Big Steppers


Lizzo - Special


Best New Artist:


Anitta


Domi & JD Beck


Latto


Måneskin


Molly Tuttle


Muni Long


Omar Apollo


WINNER: Samara Joy


Tobe Nwigwe


Wet Leg


Record of the Year:


ABBA - Don’t Shut Me Down


Adele - Easy on Me


Beyoncé - Break My Soul


Brandi Carlile Featuring Lucius - You and Me on the Rock


Doja Cat - Woman


Harry Styles - As It Was


Kendrick Lamar - The Heart Part 5


WINNER: Lizzo - About Damn Time


Mary J. Blige - Good Morning Gorgeous


Steve Lacy - Bad Habit


Song of the Year:


Adele - Eas…


Best Música Urbana Album:


WINNER: Bad Bunny - Un Verano Sin Ti


Daddy Yankee - Legendaddy


Farruko - La 167


Maluma - The Love & Sex Tape


Rauw Alejandro - Trap Cake, Vol. 2


Best Pop Duo/Group Performance:


ABBA - Don’t Shut Me Down


Camila Cabello Featuring Ed Sheeran - Bam Bam


Coldplay & BTS - My Universe


Post Malone & Doja Cat - I Like You (A Happier Song)


WINNER: Sam Smith & Kim Petras - Unholy


Best Country Album:


Ashley McBryde - Ashley McBryde Presents: Lindeville


Luke Combs - Growin’ Up


Maren Morris - Humble Quest


Miranda Lambert - Palomino


WINNER: Willie Nelson - A Beautiful Time


Best R&B Song:


WINNER: Beyoncé - Cuff It


Jazmine Sullivan - Hurt Me So Good


Mary J. Blige - Good Morning Gorgeous


Muni Long - Hrs & Hrs


PJ Morton - Please Don’t Walk Away


Best Pop Vocal Album:


ABBA - Voyage


Adele - 30


Coldplay - Music of the Spheres


WINNER: Harry Styles - Harry’s House


Lizzo - Special


દુનિયાભરમાં પ્રસિદ્ધ ગાયિકા બેયોન્સે 32 અવોર્ડ સાથે સર્વકાલીન ગ્રેમી જીતનો રેકોર્ડ તોડ્યો છે. બીજી તરફ કેન્ડ્રિક લેમરે એવોર્ડ ફંક્શનમાં ઘણી મોટી જીત મેળવી હતી. સેમ સ્મિથ અને કિમ પેટ્રાસે કોલ્ડપ્લે-બીટીએસના માય યુનિવર્સ અને એબીબીએને હરાવીને બેસ્ટ પોપ ડ્યૂઓ પરફોર્મન્સનો એવોર્ડ જીત્યો. કિમ પેટ્રાસે ગ્રેમી જીતનારી પ્રથમ ટ્રાન્સ વુમન બનીને ઈતિહાસ રચ્યો છે.