નવી દિલ્હીઃ Happy Birthday Anushka Sharma: બોલીવુડ ડીવા અનુષ્કા શર્માના 31 વર્ષ પૂરા થઈ જશે. આ અભિનેત્રીનો જન્મ 1 મે 1988ના રોજ થયો હતો. અનુષ્કા શર્માનો જન્મદિવસ ઉજવવા માટે અમે તમારી માટે લાવ્યા છીએ તેના પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી સંગ તેના 10 ફોટો જે તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે.