નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ સ્ટાર કિમ કાર્દશિયન (Kim Kardashian) ના દુનિયાભરમાં કરોડો ચાહકો છે. તેની એક ઝલક જેવા માટે ચાહકો પડાપડી કરતા હોય છે. ઈન્ટરનેટ પર પણ હંમેશા તેના હોટ ફોટોઝ સૌથી વધુ ચર્ચામાં રહેતાં હોય છે. તેનું ભરાવદાર ફિગર જોઈને ભલભલાનું મન વ્યાકુળ થઈ જાય છે. આમ તો મોટા ભાગે સોશિયલ મીડિયામાં પોતાના બિકીની ફોટોઝ શેર કરતી રહેતી હોય છે. કિમ કાર્દશિયન (Kim Kardashian) સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 22 કરોડથી વધુ લોકો તેને ફોલો કરે છે. કિમે આ પોર્ટલ પર અત્યાર સુધી સાડા પાંચ હજારથી વધુ તસ્વીર પોસ્ટ કરી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


હોલીવુડ સેલિબ્રિટી કિમ કાર્દાશિયન:
હોલિવૂડની ફેમસ સેલિબ્રિટી કિમ કાર્દાશિયન હંમેશા ચર્ચામાં રહે છે...ફરી એકવાર કિમ એક નિવેદનને લઈને ચર્ચામાં આવી છે.


કિમ કાર્દાશિયન વિવાદ:
 ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુ કિમ કાર્દાશિયન જે કહ્યું- તે જાણીને તમે ચોંકી જશો.. 41 વર્ષીય અભિનેત્રીએ કહ્યું----યંગ દેખાવા માટે હું પોટી ખાવા પણ તૈયાર છું...


સોશિયલ મીડિયા પર ચર્ચા:
કિમ કાર્દાશિયનના જવાબ બાદ તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લોકો તેને પાગલ કહી રહ્યા છે અને તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.


4- 13 વર્ષ નાના પીટ ડેવિડસનને કરે છે ડેટ:
પહેલા લગ્નથી છૂટાછેડા લીધા બાદ કિમ પોતાનાથી 13 વર્ષ નાની કોમેડિયન પીટ ડેવિડસનને ડેટ કરી રહી છે.


પહેલા લગ્ન:
પ્રથમ લગ્ન કિમ કાર્દાશિયને પ્રખ્યાત રેપર કેન્યે વેસ્ટ સાથે કર્યા, કેન્યે અને કિમને ચાર બાળકો છે. હાલમાં જ કિમે તેની નવી બ્યુટી લાઈન અને પરફ્યુમ બ્રાન્ડ પણ લોન્ચ કરી છે.