નવી દિલ્હીઃ Nikki Tamboli Video: દિવસેને દિવસે બોલ્ડ બનતી નિક્કી તંબોલીએ (Nikki Tamboli) સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં, નિક્કી તંબોલી કેમેરાની સામે રિવિલિંગ બ્રા પહેરીને એટવા નજીકથી વીડિયો શૂટ કર્યો છે કે નીક્કીનું બધુ ઉગાડું દેખાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે અભિનેત્રીએ પોતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિક્કી તંબોલી સનબાથ લેતી જોવા મળી હતી
આ વીડિયોમાં નિક્કી તંબોલી(Nikki Tamboli)તેના રૂમની બારી પાસે ઉભી છે. અભિનેત્રી પર સૂર્યપ્રકાશ પડી રહ્યો છે અને અભિનેત્રી તેનો આનંદ માણી રહી છે. આ વીડિયો અભિનેત્રીએ શૂટ કર્યો છે અને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.



અદાઓ દખાડી
નિક્કી તંબોલીએ (Nikki Tamboli)આ બ્લેક બ્રા સાથે ડેનિમ જીન્સ પહેર્યું છે. આ રિવિલિંગ આઉટફિટ પહેરીને નિક્કીએ ક્યારેક તેના વાળમાં હાથ ફેરવતી જોવા મળી હતી તો ક્યારેક આવી સ્ટાઇલ બતાવતી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહ્યો છે. નિક્કીએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું- 'જ્યાં સૂર્યપ્રકાશ હોય છે ત્યાં હું સૌથી ખુશ છું.'



સફેદ બિકીનીમાં તબાહી મચાવી
આ પહેલા નિક્કી તંબોલી (Nikki Tamboli)નો બિકીની ફોટો વાયરલ થયો હતો. અભિનેત્રી કેમેરા સામે સફેદ બિકીનીમાં તેના શરીરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ બિકીની પહેરીને નિક્કી (Nikki Tamboli)કેમેરા સામે કિલર લાગી રહી હતી. ફોટામાં અભિનેત્રીએ બિકીની પહેરીને પોતાની સુંદરતા તો દેખાડી જ નહી પરંતુ કેમેરાની સામે પોતાની બોડીને એવી રીતે પોઝ પણ આપી કે ચાહકો તેના લુકના પ્રેમમાં પડી ગયા. નિક્કીએ આ ફોટો પૂલ કિનારે  ક્લિક કરાવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube