નવી દિલ્હી: બોલીવુડની સૌથી હિટ ફિલ્મ ક્રિશના ત્રીજા ભાગને રિલીઝ કર્યાને આજે 7 વર્ષ પૂરા થયા છે. આ સમયે બોલીવુડ અભિનેતા ઋતિક રોશન એ આ ફિલ્મને લઇને એક ખાસ સંદેશ શેર કર્યો છે. સુપર હીરો અવતારમાં ઋતિક રોશને લાખો લોકોના દિલો પર રાજ કર્યું, જેમાં ગુનેગારો સામે લડતો જોવા મળે છે. અભિનેતા આજે ફિલ્મ 'ક્રિશ 3 (Krrish 4)'ની રિલીઝ થવાને 7 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. એવામાં તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ક્રિશનું એક એનિમેશન શેર કર્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આમિર ખાનની પુત્રીનો ચોંકાવનારો ખુલાસો, 14 વર્ષની ઉંમરે થયું હતું યૌન શોષણ


ફરી એકવાર 'Kaun Banega Crorepati' વિવાદોમાં ઘેરાયું, શો અંગે વિવેક અગ્નિહોત્રી કહી આ વાત


ઋતિકના કિરદાર સાથે સંબંધિત દરેક ટ્રેન્ડ બની ગઇ છે. ભલે પછી તેની હેરસ્ટાઇલ હોય, એટલું જ નહીં બ્લેક માસ્ક પણ ટ્રેન્ડમાં સામેલ થઈ ગયું હતું. ક્રિશ ફ્રેન્ચાઈઝની સફળતાની સાથે નિર્માતા ચોથા ભાગની યોજના બનાવી રહ્યાં છે અને ચાહતો તેમના સુપર હીરોની વાપસી જોવા માટે ખુબજ ઉત્સાહીત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube