નવી દિલ્હી: પોતાની એક્ટિંગથી વધારે બોલ્ડ ડ્રેસીસના કારણે ઇલિયાના ડિક્રુઝ વધુ ચર્ચામાં છે. દરરોજ તે એવા કપડા પહેરે છે કે લોકો તેના લુકના દિવાના બની જાય છે. આ વખતે પણ તેણીએ ટ્રાન્સપરેન્ટ કપડા પહેરીને એવી તસવીરો શેર કરી છે કે સોશિયલ મીડિયા પર આગ લાગી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરિયા કિનારે પહેર્યા ટ્રાન્સપરેન્ટ કપડા
આ તસવીરોનું બેકગ્રાઉન્ડ જોતા લાગે છે કે આ તસવીરો માલદીવની છે. તસવીરોમાં અભિનેત્રીએ સફેદ બિકીની પહેરી છે અને અભિનેત્રીએ તેના ઉપર કાળા રંગનો લોગ શ્રગ પહેર્યો છે. આ શ્રગ પારદર્શક છે જેમાં અભિનેત્રીની બિકીની સ્પષ્ટ દેખાઈ રહી છે.


ઉભા રહીને આપ્યો કિલર પોઝ
આ તસવીરોમાં ઈલિયાના ડીક્રુઝ સમુદ્ર પર બનેલા લાકડાના ઘર ઉપર ઉભી છે. તસવીરમાં અભિનેત્રીએ બ્લેક કલરનાં ગોગલ્સ પણ પહેર્યા છે. જેમાં અભિનેત્રી સૂર્યપ્રકાશનો આનંદ માણતી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.


આ કેપ્શન સાથે ફોટો શેર કર્યો
આ ફોટો ઈલિયાનાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક હાર્ટ ઇમોજી સાથે શેર કર્યો છે. ફોટોમાં એક્ટ્રેસની સ્ટાઈલ એકદમ કિલર લાગી રહી છે. આ ફોટો જોઈને તેના ચાહકો તેના ઘાયલ થઈ ગયા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube