નવી દિલ્હીઃ જેકલીન ફર્નાડીઝ (Jacqueline Fernandez) નું કહેવું છે કે તેમને રાજસ્થાનની ગર્મીમાં પોતાના નવા મ્યુઝિક વીડિયો 'પાની પાની' (Paani Paani) માટે બે દિવસ શૂટિંગ કર્યું. અભિનેત્રીએ શુક્રવારે એક ઈન્સ્ટાગ્રામ કોલાજ પોસ્ટની સાથે કર્યો ખુલાસો.


કેપ્શનમાં લખી આ વાત
કેપ્શનમાં લખ્યું, 'અમે રાજસ્થાનની ગર્મીમાં # 'પાની પાની' નું શૂટિંગ કર્યું  આ કામ અઘરું હતું પરંતુ આ ટીમે આ કામને આસાન બનાવી દીધુ! લવ યૂ દોસ્તો.'  જુઓ VIDEO


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube