નવી દિલ્હી: 'નો ટાઇમ ટૂ ડાઇ (No Time to Die)'ના નવા ટીઝરમાં હોલીવુડ સ્ટાર ડેનિયલ ક્રેગ (Daniel Craig) એટલે કે જેમ્સ બોન્ડ (James Bond)એ ઘણા એક્શન સીન આપ્યા છે. ડેલીમેલ ડોટ કો ડોટ યૂકેના અહેવાલ અનુસાર 30 સેકન્ડના ટીઝરમાં રામી માલેક, રાલ્ફ ફિન્સ, લી સેડોક્સ, એના ડી અરમાસ અને લશાના લિંચ પણ જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્લિપની શરૂઆત માલેકના અવાજમાં 'જેમ્સ બોન્ડ' વડે થાય છે. તે આગળ કહે છે 'મારને કા લાઇસન્સ. હું પ્રતિબિંબ સાથે વાત કરી શકું છું.'' તે આગળ ગંભીર અવાજમાં કહે છે, ''આવો બોન્ડ. ક્યાં છો તમે''


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube