બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર હાલ તેની ફિલ્મ રૂહીના પ્રમોશનમાં બીઝી છે. વાત જાણે એમ છે કે આજે તેની ફિલ્મ રિલીઝ પણ થઈ ગઈ. જાહ્નવી કપૂર પ્રમોશનલ ઈવેન્ટ્સ માટે અલગ અલગ જગ્યા પર જઈ રહી છે. આ માટે જાહ્વવીએ વારંવાર કપડાં પણ બદલવા પડી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ એક્ટિવ થઈ છે. પોતાની તસવીરો શેર કરી રહી છે. આવામાં જાહ્વવીએ અનેક તસવીરો પણ પોસ્ટ કરી છે જેને જોઈને તમને ખબર પડશે કે તેણે કેટલી મહેનત કરવી પડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે બદલ્યા કપડાં
સામે આવેલી તસવીરોમાં જાહ્વવી કારમાં કપડાં બદલતી જોવા મળી રહી છે. જાહ્વવી પોતાના સુપરસ્ટાઈલિશ ગેટઅપથી રિલેક્સ્ડ ગેટઅપમાં ટ્રાન્સફોર્મ થતી જોવા મળી રહી છે. 


બો શેપ્ડ બોડીકોન ડ્રેસમાં લાગે છે ગ્લેમરસ
હકીકતમાં કોઈ ઈવેન્ટ માટે જાહ્વવીએ એક શોર્ટ ડ્રેસ કેરી કર્યો છે. બો શેપ્ડ બોડીકોન ડ્રેસમાં તે ખુબ ગ્લેમરસ લાગી રહી છે. 


Rakhi Sawant શ્રીદેવીના અંદાજમાં બની 'નાગિન' , પણ કરી નાખી આ મોટી ભૂલ...Video જોઈ હસી હસીને બેવડા વળી જશો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube