Oops Moment...હવાના ઝોંકા સાથે ઉડ્યો Janhvi Kapoor નો ડ્રેસ, VIDEO થઇ રહ્યો છે VIRAL
એક્ટ્રેસ જલદીમાં નિકળી રહી હોય છે ત્યારે હવાનો ઝોકુ આવે છે અને તેમનો ડ્રેસ ઉડી જાય છે. એવામાં અભિનેત્રી ઉતાવળમાં જેમ તેમ કરીને પોતાને સંભાળે છે.
નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhvi Kapoor) એ ખૂબ ઓછા સમયમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. જાહ્નવી કપૂરનો માસૂમ ચહેરો અને તેમનો ચુલબુલી સ્વભાવ તેમના ફેન્સ અને કો-સ્ટાર્સને ખૂબ પસંદ આવે છે. શૂટિંગ વચ્ચે સમય મળતાં જ જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ખૂબ એંજોય પણ કરે છે. જાહ્નવી કપૂર (Janhvi Kapoor)ની સ્ટાઇલ અને હોટનેસનું દરેક દિવાનું છે. તેમના ફેન્સ સતત તેમના ફોટો અને વીડિયો સામે આવ્યા છે, જે ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.
હવાના ઝોંકાએ ઉડાવ્યો જાહ્નવી કપૂરનો ડ્રેસ
જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ની સામે આવેલા વીડિયોમાં તે કારમાંથી નિકળીને બિલ્ડીંગ તરફ જતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેમણે પાપારાઝીએ સ્પોટ કર્યું. પાપારાઝી તેમને ફોટો ક્લિક કરવા કહે છે, પરંતુ એક્ટ્રેસ જલદીમાં નિકળી રહી હોય છે ત્યારે હવાનો ઝોકુ આવે છે અને તેમનો ડ્રેસ ઉડી જાય છે. એવામાં અભિનેત્રી ઉતાવળમાં જેમ તેમ કરીને પોતાને સંભાળે છે.
SEX નો આનંદ બમણો કરવો હોય તો પીવો આ ફ્રૂટ જ્યૂસ, લાઇફ પાર્ટનર કહેશે અબ બસ!!!
જાહ્નવી કપૂર થઇ ઉપ્સ મોમેન્ટનો શિકાર
જાહ્નવી કપૂર (Janhvi Kapoor) નો આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ મજાક ઉડાવી રહ્યા હતા. એક વ્યક્તિએ પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું હતું, 'આ કપડાં સંભાળી શકતા નથી તો કેમ પહેરો છે' તો બીજા અન્ય એક વ્યક્તિએ લખ્યું 'મજા આવતાં-આવતાં રહી ગઇ' તો ઘણા લોકોએ હંસવાવાળી ઇમોજી બનવી છે. જાહ્નવી કપૂર (Janhvi Kapoor) આ વીડિયોમાં ફ્લોરલ પ્રિંટેડ કૈજુઅલ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ચૂકી છે. જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ની માફક બીજી ઘણી અભિનેત્રી ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ચૂકી છે અને તેમને પણ ટ્રોલિંગનો શિકાર થવું પડ્યું છે. આ વીડિયોને એક બોલીવુડ ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે.
રોલના બદલામાં સબંધ બાંધવા માંગતો હતો ડાયરેક્ટર, રૂવાડાં ઉભા કરી દેશે અભિનેત્રી આપવિતી
જાહ્નવી કપૂર ની આગામી ફિલ્મો
અભિનેત્રીએ પોતાના કેરિયરની શરૂઆત ફિલ્મ 'ધડક' (Dhadak) દ્વારા એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ઇશાન ખટ્ટર સાથે જોવા મળી હતી. ફિલ્મમાં તેમણે ફીમેલ લીડ રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ તે ગુંજન સક્સેના અને રૂહી જેવી ફિલ્મોમાં કરતી જોવા મળી હતી. તેમની આગામી ફિલ્મોમાં 'દોસ્તાના-2' (Dostana 2), ગુડ લક જૈરી (Good Luck Jerry) અને 'મિલી' (Mili) જેવી ફિલ્મો સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube