નવી દિલ્હીઃ બોલીવુડની અભિનેત્રી જાહનવી કપૂર (Janhvi Kapoor) આ દિવસોમાં પોતાના કામમાંથી સમય કાઢી ક્વોલિટી સમય પસાર કરી રહી છે. તે આજકાલ માલદીવમાં પોતાના મિત્રો સાથે મસ્તી કરી રહી છે. આ વચ્ચે જાહનવી કપૂર  (Janhvi Kapoor) પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી તહેલકો મચાવી રહી છે. જેને જોઈને ફેન્સ કોમેન્ટ કરી રહ્યાં છે. હવે તેણે ફ્લોરલ પ્રિન્ટની વચ્ચે ડ્રેસમાં કંઈક એવા પોઝ આવ્યા છે જેને જોઈને તમારી ધડકનો પણ વધી જશે. જુઓ આ  PHOTOS...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માલદીવમાં જાહનવીની મસ્તી
જાહનવી કપૂર માલદીવ ટ્રિપ (Janhvi Kapoor Maldives) ની મજા લેતા પોતાના ફેન્સને ભૂલી નથી. ફોટો સાભાર (Instagram@Janhvi Kapoor)



ફ્લોરલ ડ્રેસમાં જોવા મળ્યો અંદાજ
હવે તેણે મલ્ટીકલર ફ્લોરલ પ્રિન્ટ વાળા એક બોલ્ડ ડ્રેસમાં શાનદાર પોઝ આપ્યા છે. જેના કેપ્શનમાં લખ્યું છે 'Island girl'. (ફોટો સાભાર Instagram@Janhvi Kapoor)



જોવા મળ્યો તોફાની અંદાજ
આયલેન્ડ ગર્લ વાળા લુકમાં જાહનવી કપૂરના ખુલ્લા લાંબા વાળ અને ટેન્ડ સ્કિનની સાથે તેના તોફાની અંદાજને ફેન્સ પસંદ કરી રહ્યાં છે.  (ફોટો સાભારઃ Instagram@Janhvi Kapoor)



મળી રહી છે લાખો લાઇક્સ
આ તસવીરો લોકોને એટલી પસંદ આવી છે કે થોડી કલાકોમાં 8 લાખથી વધુ લાઇક મળી છે. 



બિકિની અવતાર પણ ગજબ
આ પહેલા પણ જાહનવીએ દરિયાના પાણીમાંથી નિકળતા કેટલીક તસવીરો શેર કરી હતી, આ તસવીરો ખુબ વાયરલ થઈ હતી.