Oops: હવાના એક ઝોંકાથી ઉડ્યો જાહ્નવીનો ડ્રેસ, શરમમાં મુકાતા એક્ટ્રેસ દોડવા લાગી
જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે અને ક્યારેક તો સોશિયલ મીડિયા પર તેની એવી વસ્તુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, જેના વિશે અભિનેત્રીને જાણવું ગમતું નથી.
નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ને ખૂબ જ બોલ્ડ એક્ટ્રેસ માનવામાં આવે છે. અભિનેત્રી દરરોજ નાના કપડામાં જોવા મળે છે. પરંતુ તેના કારણે તે ક્યારેક ઉપ્સ મોમેન્ટનો પણ શિકાર બને છે. એકવાર તેણે આટલો ટૂંકો ડ્રેસ પહેર્યો કે તે હવામાં ઉડી ગયો, પરંતુ એન્ડ સમયે અભિનેત્રીએ તેની લાજ બચાવી.
જાહ્નવીનો ઉડ્યો ડ્રેસ
જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ની સ્ટાઈલ અને હોટનેસના દરેક લોકો દિવાના છે. તેના ફેન્સ સતત તેના ફોટો અને વીડિયોની રાહ જોતા રહે છે. હવે એક્ટ્રેસનો એક વીડિયો વાયરલ સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જાહ્નવી કપૂરનો સામે આવેલા વીડિયોમાં તે કારથી નીકળીને બિલ્ડિંગમાં જતી જોવા મળી રહી છે. તે દરમિયાન તેને પાપારાઝીએ સ્પોટ કર્યો. એક્ટ્રેસ ઉતાવળમાં નીકળી રહી હતી કે ત્યારે જ પવન ફૂંકાયો અને તેનો ડ્રેસ ઉડ્યો. એવામાં એક્ટ્રેસ ફટાફટ જેમ-તેમ કરીને પોતાને સંભાળી લે છે.
Hot & Sexy દેખાવવાના ચક્કરમાં મોડલે તેનું જીવન લગાવ્યું દાવ પર, હવે કંઈક થયું એવું કે...
લોકોએ કરી ટ્રોલ
જાહ્નવી કપૂર (Janhvi Kapoor) નો આ વીડિયો જોયા બાદ લોકો ખુબ જ મજાક ઉડાવી રહ્યા હતા. એક શખ્સે પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું- આવા કપડા સંભાળી શકતા નથી તો પહેરો છો કેમ. ત્યારે એક શખ્સે લખ્યું- મજા આવતા આવતા રહી ગઈ. ત્યારે કેટલાક લોકોએ સ્માઈલ કરતી ઇમોજી કોમેન્ટ કરી. જાહ્નવી આ વીડિયોમાં ફ્લોરલ પ્રિન્ટેડ કેઝ્યુઅલ ડ્રેસમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ જાહ્નવી ઉપ્સ મોમેન્ટનો શિકાર બની છે. જાહ્નવીની જેમ અન્ય ઘણી એક્ટ્રેસ પણ ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ચૂકી છે અને તેમને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો હતો. આ વીડિયોને એક બોલીવૂડ ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે.
10 વર્ષની બાળકીએ માત્ર એક મહિનામાં કરી 1 કરોડથી વધુની કમાણી, જાણો કેવી રીતે
જાહ્નવીની આવનારી ફિલ્મો
અભિનેત્રીએ ફિલ્મ 'ધડક' (Dhadak) દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર સાથે જાહ્નવી કપૂર (Janhvi Kapoor) જોવા મળી હતી. તેણે આ ફિલ્મમાં ફિમેલ લીડ રોલ પ્લે કર્યો હતો. આ પછી તે ગુંજન સક્સેના અને રૂહી જેવી ફિલ્મોમાં કામ કરતી જોવા મળી છે. તેની આગામી ફિલ્મોમાં 'દોસ્તાના 2' (Dostana 2), 'ગુડ લક જેરી' (Good Luck Jerry) અને 'મિલી' (Mili) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube