નવી દિલ્હીઃ હુસ્નની પરી જાન્હવી કપૂરના લુકના તેમના ફેન્સ દીવાના છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના બેડરૂમમાંથી એવી તસવીરો શેર કરી છે કે ફેન્સની તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ થઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેડરૂમમાં સૂતેલી જોવા મળી
તાજેતરની તસવીરોમાં જાન્હવી કપૂર બેડરૂમમાં આડા પડીને એક-એક ચઢિયાતા પોઝ આપતી જોવા મળે છે. તસવીરોમાં જાન્હવીની દરેક અદા ફેન્સ પર કહેર વર્તાવી રહી છે.


પહેરી બ્રાલેટ
આ તસવીરોમાં જાન્હવી કપૂરે સફેદ કલરની બ્રાલેટ પહેરી છે. જેને પહેરીને તે બેડ પર સૂતી છે અને કિલર પોઝ આપી રહી છે. અભિનેત્રીની આ તસવીરો વધુ સુંદર લાગે છે કારણ કે પાછળનું બેકગ્રાઉન્ડ અને બેડશીટ તમામ સફેદ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube