મુંબઈઃ આ દિવસોમાં બોલીવુડના સિતારા ગણપતિ બાપાના શરણમં છે. આપણે  તસ્વીરોમાં જોવા મળે છે કે કઈ રીતે આ દિવસોમાં સેલેબ્રિટીઓ પર મંગલ  મૂર્તિનો જાદૂ થવાયો છે. આ સિલસિલામાં બાટલા હાઉસ સ્ટાર જોન અબ્રાહમ પણ ગણપતિ ઉત્સવમાં સામેલ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈના અંધેરીમાં આયોજીત ગણોશોત્સવના પંડાલમાં મંગળવારે રાત્રે જાણીતા અભિનેતા જોન અબ્રાહમ, અભિનેત્રી નોરા ફતેહી, ડાયરેક્ટર ભૂષણ કુમાર અને તેની પત્ની દિવ્યા ખોસલા કુમાર પણ સામેલ થયા હતા. 



 


પરંતુ આ વીડિયોમાં તમે જોઈ શકો છો સાઉથ સુપરસ્ટાર કાજલ અગ્રવાલ પણ સામેલ છે. મહત્વનું છે કે કાજલ અગ્રવાલ જોન અગ્રાહમ સ્ટારર 'મુંબઈ સાગા'માં જોનની વિરોધમાં જોવા મળશે. 



કાજલ અગ્રવાલ, ફોટો સાભારઃ  Yogen Shah


હવે કાજલનું જોનની સાથે સ્પોટ થવું જણાવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ મોટા જોર શોરથી ચાલી રહ્યું છે.