નવી દિલ્હી: 20 વર્ષની ઉંમરમાં ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારવાવાળી ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી કાજલ રાઘવાની (Kajal Raghvani) એ ખૂબ ઝડપથી પોતાની ઓળખ બનાવી લીધી છે. ગુજરાતની રહેવાવાળી કાજલની અદાના લોકો એવા દિવાના થયા છે તે ભોજપુરી ફિલ્મ જગતમાં તે છવાઈ ગઈ છે. ઈન્ટરનેટ પર તેના ગીતોના વીડિયો વાયરલ થતા રહે છે. 2017માં આવેલી તેની ભોજપુરી ફિલ્મ 'ઈંતકામ' નું એક ગીત  'છતરી જલ્દી લગાવા ન' ગીત ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 એપ્રિલથી પડશે મોંઘવારીની જોરદાર માર, Car, Bike, TV, AC બધુ જ થઇ જશે મોંઘુ


ખેસારીલાલા યાદવ સંગ રોમેન્ટીક હુઈ કાજલ
આ વીડિયોમાં કાજલની સાથે ભોજપુરી સુપરસ્ટાર ખેસારીલાલ યાદવ છે. કાજલ પાણીમાં પલડતી જોવા મળી રહી છે અને તે ખેસારીલાલને કહી રહી છે કે 'છતરી જલ્દી લગાવા ન'  કેમકે તે પાણીમાં સંપૂર્ણ રીતે પલડી ચૂકી છે. વેબ મ્યુઝિકથી 2017માં YOU TUBE પર અપલોડ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી 3 કરોડ લોકોએ જોયો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube