નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ કાજોલ પોતાના બિંદાજ અંદાજ માટે જાણિતી છે. તે લોકો સામે પોતાનું અભિપ્રાય રાખવામાં જરા પણ ખચકાતી નથી, પરંતુ ફેશનના મામલે તેમનો હાથ તોડો તંગ છે. તાજેતરમાં જ એક્ટ્રેસને ફિલ્મફેર માટે ડ્રેસઅપ થતાં જોવામાં આવ્યા અને તેમની ડ્રેસિંગ સેન્સ જોઇને ટ્રોલર્સ તૂટી પડ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રોલ થઇ કાજોલ
એક્ટ્રેસ કાજોલ (Kajol) નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ફિલ્મફેર માટે તૈયાર જોવા મળી રહી છે. તેમણે બ્લેક અને વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસનો કોલર લોકોને થોડો વિચિત્ર લાગ્યો, જોકે ટ્રોલર્સે તેમની મજાક બનાવવાનું શરૂ કરી દીધું. જોકે એક્ટ્રેસે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પોતાના આઉટફિટને કેરી કર્યો હતો. 

વૈજ્ઞાનિકોએ બનાવ્યો દુનિયાનો પ્રથમ યૂનિસેક્સ કોન્ડોમ, મહિલા-પુરૂષ બંને કરી શકશે ઉપયોગ



બહેન સાથે થઇ હતી લડાઇ
આ વીડિયો પહેલાં કાજોલ (Kajol) નો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે પોતાની બહેન તનીષા મુખર્જી સાથે લડતી જોવા મળી હતી. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કેવી રીતે તનુજા બચાવ કરી રહી હતી અને બંનેને ચૂપ કરાવવાનો પ્રયત્ન કરી રહી. પરંતુ કાજોલના ચહેરાના ભાવભાવ જોઇને પ્રતીત થઇ રહ્યું છે કે તેમણે તનીષાની કોઇ વાત પસંદ આવી ન હતી. 

TMKOC: 'તેનો હાથ મારા પેન્ટમાં હતો', બબીતાજીએ વ્યક્ત કરી પોતાના સાથે થયેલી ખૌફનાક ઘટનાની દાસ્તાં


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube