નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)એ ખેડૂત વિરોધમાં એક ઉંમરલાયક મહિલા પર પોતાના નિવેદન પર ફરીથી વિવાદ ઉભો કર્યો છે. બિંદાસ બોલવા માટે જાણિતી અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)એ ટ્વીટ કર્યું હતું, જેમાં ખોટી રીતે સિખ મહિલાની ઓળખ શાહીન બાગ વિરોધની બિલકિસ બાનો ઉર્દે મશહૂર દાદીના રૂપમાં કરવામાં આવી હતી. ત્યારબાદ ઘણા લોકોએ તેમના ખોટા ટ્વીટ માટે મેણા માર્યા જેમાં સિંગર દિલજીત દોસાંજ  (Diljit Dosanjh)પણ સામેલ છે. પરંતુ કંગનાએ હવે દિલજીત દોસાંજને કરાર જવાબ આપ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબી દાદી વિશે એલફેલ શબ્દોથી ભડક્યો દિલજીત, કહ્યું-' 'કંગના રનૌત આ સાંભળ પ્રૂફ સાથે'


પંજાબી અને બોલીવુડના જાણિતા સિંગર દિલજીત દોસાંજ (Diljit Dosanjh)એ સિખ મહિલા (મહિંદર કૌર)નો એક વીડિયો શેર કરતાં પંજાબી ભાષામાં ટ્વીટ કર્યું, 'આદરણીય મહિંદર કૌરજી, હવે અવાજ સાંભળી લીધો ન પ્રૂફની સાથે #કંગનાટીમ, બંદા ઇતના પન અંધા નહી હોના ચાહીએ...@કંગના ટીમ તે કંઇપણ કહે છે. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube