નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કંગન રનૌત (Kangana Ranaut)એ શનિવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વારાણસી સ્થિતિ કાશી વિશ્વનાથ મંદિર (Kashi Vishwanath temple) જવાના અવસર પર તસવીરો શેર કરી. શેર કરવામાં આવેલી તસવીરોમાં કંગના અભિનેત્રી જૂહી ચાવલા અને સદગુરૂ સાથે ધ્યાન લગાવતી જોવા મળી રહી છે. કંગના સાડીની સાથે મરૂન રંગની સાલ પહેરેલી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે તેને કેપ્શન આપતાં લખ્યું 'તાજેતરમાં જમાં કાશી વિશ્વનાથની ટ્રિપની તસવીર. હર હર મહાદેવ.'


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube