નવી દિલ્હી: અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) અને મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) વચ્ચેનો ઝગડો હવે ટ્વિટર પર વધુ જોવા મળી રહ્યો છે. કંગના મુંબઈથી મનાલી જવા રવાના થઈ છે. કંગનાએ મુંબઇ એરપોર્ટ પરથી ટ્વીટ કર્યું હતું કે તે ભારે મન સાથે પરત ફરી રહી છું. ચંડીગઢ પહોંચતાં કંગનાએ ફરી એકવાર સંજય રાઉત અને સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે. ઉપરાંત, પોતાની સલામતી વિશેની માહિતી પણ ચાહકો સાથે શેર કરવામાં આવી છે.


આ પણ વાંચો:- Sushant Singh Case: સૂર્યદીપ ઝડપાયો, શોવિક સાથે મળી બનાવ્યો હતો આ પ્લાન; જાણો કોની કઇ ભૂમિકા


એક પછી એક ખુલાસા કરી રહી છે રિયા, કહ્યું-સારા મારી પાસેથી મંગાવતી હતી ડ્રગ્સ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube