PICS: સુપર હોટ દેખાવા માટે આ 7 અભિનેત્રીઓએ કરાવી છે બ્રેસ્ટ સર્જરી, જોઈને વિશ્વાસ નહીં કરી શકો
![PICS: સુપર હોટ દેખાવા માટે આ 7 અભિનેત્રીઓએ કરાવી છે બ્રેસ્ટ સર્જરી, જોઈને વિશ્વાસ નહીં કરી શકો PICS: સુપર હોટ દેખાવા માટે આ 7 અભિનેત્રીઓએ કરાવી છે બ્રેસ્ટ સર્જરી, જોઈને વિશ્વાસ નહીં કરી શકો](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2021/11/04/356506-rakhi41121.jpg?itok=kbLqWLs-)
અભિનેત્રીઓ ફિલ્મોમાં આકર્ષક દેખાવવા માટે મેકઅપનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત અનેક અભિનેત્રીઓએ હોટ લુક મેળવવા માટે નાકથી લઈને હોઠ સુદ્ધાની સર્જરી કરાવેલી છે.
અભિનેત્રીઓ ફિલ્મોમાં આકર્ષક દેખાવવા માટે મેકઅપનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત અનેક અભિનેત્રીઓએ હોટ લુક મેળવવા માટે નાકથી લઈને હોઠ સુદ્ધાની સર્જરી કરાવેલી છે. અમે તમને આ રિપોર્ટમાં એવી કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે હોટ દેખાવવા માટે બ્રેસ્ટ એનલાર્જમેન્ટ સર્જરીનો સહારો લીધેલો છે.
આયેશા ટાકિયા (Ayesha Takia)
આયેશા ટાકિયાએ એક સમયે ખુબ ચર્ચામાં હતી. તેના વિશે કોસ્મેટિક સર્જરીને લઈને અટકળો થઈ રહી હતી. અભિનેત્રીએ કરિયરની શરૂઆતમાં અલગ દેખાવવા માટે બ્રેસ્ટ એનલાર્જમેન્ટ સર્જરીનો સહારો લીધો હતો પરંતુ બાદમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે ઈમ્પ્લાન્ટ હટાવી લેવડાવ્યું હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube