Moving in with Malaika: બોલીવુડ ડીવા મલાઇકા અરોરાની પર્સનલ લાઇફમાં શું ચાલી રહ્યું છે? બોયફ્રેંડ અર્જુન કપૂર સાથે તે કેવું બોન્ડ શેર કરે છે? મલાઇકાની અંગત જીંદગી સાથે જોડાયેલા એવા ઘણા સીક્રેટ્સ છે જે લોકો જાણવા માંગે છે. ત્યારે તો મૂવિંગ ઇન વિધ મલાઇકા ટીવી રિયાલિટી શો આવતાં જ આટલો વાયરલ થઇ ગયો છે. એક એપિસોડમાં મલાઇકાને બેડરૂમ સીક્રેટ્સ પૂછવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ શરમાઇ ગઇ મલાઇકા અરોરા? 
મલાઇકા અરોરાની કરણ જોહર સાથે અનફિલ્ટર્ડ વાતચીત થઇ. જ્યાં ગેસ્ટ કરણ જોહરના પ્રશ્નો પર મલાઇકા શરમાતી જોવા મળી. આમ એટલા માટે કારણ કે કરણ જોહર તેમને સેક્સ લાઇફને લઇને સવાલ કરી રહ્યા હતા. કરણે મલાઇકાને પૂછ્યું- શું તમે અને અર્જુન કપૂર બેડરૂમમાં એક્સપેરિમેન્ટ કરો છો? કરણનો આ પ્રશ્ન સાંભળીને મલાઇકાનો ચહેરો લાલ થઇ ગયો. મલાઇકા પર્સનલ પ્રશ્નોના જવાબ આપવાનું ટાળતી જોવા મળી. પરંતુ કરણ જોહર પણ ક્યાં હાર માનવાના હતા. ત્યારબાદ કરણે તેમને પૂછ્યું કે- શું તે સેક્સ ટોયઝનો ઉપયોગ કરે છે? શું ક્યારેય તેમણે હેન્ડકફનો ઉપયોગ કર્યો છે અથવા નર્સનો રોલ પ્લે કર્યો છે?

આ પણ વાંચો: કેવી છે 57 વર્ષના મિલિંદ અને 31 વર્ષની અંકિતાની સેક્સ લાઇફ, ખોલ્યા સીક્રેટ્સ!
આ પણ વાંચો: Kiara ને Kapil એ પૂછ્યા તેમની પ્રાઇવેટ લાઇફ પર પ્રશ્નો, કહ્યું- બિસ્તર પર તમને...
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'



મલાઇકા અરોરાએ સાધ્યું મૌન
મલાઇકા અરોરાએ આ પ્રશ્નોના જવાબ ન આપવાનું નક્કી કર્યું હતું. તે કરણની વાતોને સાંભળીને શરમાતી જોવા મળી. જ્યારે મલાઇકા પાસેથી કોઇ જવાબ ન મળ્યો તો કરણ જોહરે પોતાની સેક્સ લાઇફ વિશે જણાવવા લાગ્યા. તેમણે કહ્યું કે તે એકવાર રોલ-પ્લે ટ્રાય કરી ચૂક્યા છે, જ્યાં તે કોપ બન્યા હતા. પરંતુ ફેલ થયા. કારણ કે કોપનો આઉટ્ફિટ કરણ જોહર પર ફિટ થઇ રહ્યો ન હતો. તે સિંઘમ બનવા માંગતા હતા. કરણ જોહરની આ વાત સાંભળી મલાઇકા ખૂબ હસી. 




આ પણ વાંચો: TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક


ત્યારબાદ કરણ જોહરે મલાઇકાને લગ્ન વિશે પ્રશ્નો પૂછ્યા. કરણે મલાઇકાને લગ્ન માટે મનાવવાનો પ્રયત્ન પણ કર્યો. જેનો મલાઇકાએ વિરોધ કર્યો. કરણ જોહરે સ્વિકાર્યું કે જ્યારે વિક્કી કૌશલ અને કેટરીના કૈફએ તેમને લગ્ન માટે આમંત્રણ આપ્યું ન હતું તો તે ખૂબ નારાજ થયા હતા. 


તમને જણાવી દઇએ કે મલાઇકાના શોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો મલાઇકાની પર્સનલ સાઇડને નજીકથી ઓળખે છે. મલાઇકા પણ પોતાના શો પર તે તમામ વાતોના જવાબ આપી રહી છે જે તેમના ફેન્સ જાણવા માંગતા હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube