ઓળખી આ હિરોઇનને? શરીરને વાળી શકે છે રબરની જેમ
હિરોઇનની યોગ પ્રેકટિસની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. તે કેટલા અઘરા યોગ પ્રેક્ટિસ કરે છે તેના ફોટોઝ ઈન્ટરનેટ પર વાયરલ થયા છે.
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ફિટનેસ પ્રત્યેના તેના આગ્રહને કારણે જાણીતી છે. તૈમુરના જન્મ પછી પણ કરીનાએ સુપરહોટ ફિગર જાળવી રાખ્યું છે. કરીના પોતાનું ફિગર મેઈન્ટેન કરવા યોગ કરે છે એ ઓપન સીક્રેટ છે. તાજેતરમાં કરીનાની યોગ પ્રેકટિસની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. તે કેટલા અઘરા યોગ પ્રેક્ટિસ કરે છે તેના ફોટોઝ ઈન્ટરનેટ પર વાયરલ થયા છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...