નવી દિલ્હીઃ એક ફંક્શન દરમિયાન કરીનાના બ્લાઉઝે તેમને દગો આપી દીધો. એક ફંક્શનમાં કરીનાએ શાનદાર સાડી પહેરી હતી પરંતુ બ્લાઉઝે દગો દીધો અને પછી તેને સેફ્ટી પીનથી સંભાળવું પડ્યું. આ દરમિયાન કરીનાને OOPS મોમેન્ટનો શિકાર થવો પડ્યો હતો. બોલીવુડની અભિનેત્રીઓ અનેકવાર લાઈમલાઈટમાં રહે છે. તેમની ફેશન પર સૌની નજર રહે છે. પરંતુ હસીનાઓને આ જ કપડાઓના કારણે શરમમાં પણ મુકાવું પડે છે. કેટલીક અદાકારાઓ તો ભરી મહેફિલમાં ઊપ્સ મોમેન્ટનો શિકાર થઈ ચુકી છે. બોલીવુડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) સાથે પણ આવું થઈ ચુક્યું છે. પોતાના હુસ્નથી લોકોને લૂંટનાર કરીનાની ભરી મહેફિલમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર થવો પડે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ફંક્શન દરમિયાન કરીનાના બ્લાઉઝે તેમને દગો આપી દીધો. એક ફંક્શનમાં કરીનાએ શાનદાર સાડી પહેરી હતી પરંતુ બ્લાઉઝે દગો દીધો અને પછી તેને સેફ્ટી પીનથી સંભાળવું પડ્યું. આ દરમિયાન કરીનાને OOPS મોમેન્ટનો શિકાર થવો પડ્યો હતો. જો પિન ખુલી ગઈ હોત તો તેનો પલ્લૂ હટી શકતો હતો.


કરીના માટે આ મુશ્કેલીનો સમય હતો. પરંતુ તેણે સારી રીતે બાજી સંભાળી લીધી. વોર્ડરોબ માલફંક્શનની ખબરો ફિલ્મી જગતથી સામે આવતી જ રહે છે. અનેક વાર અભિનેત્રીઓને આનાથી પણ ખરાબ ઉપ્સ મોમેન્ટ્સનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે, કરીના કપૂર હિંદી ફિલ્મ કહો ના પ્યાર હૈ થી ડેબ્યૂ કરવાની હતી. ફિલ્મ અડધી શૂટ પણ થઈ ગઈ હતી. પરંતુ માતા બબિતાના કહેવાથી તેણે આ ફિલ્મ છોડીને રેફ્યુજી ફિલ્મથી ડેબ્યૂ કર્યું.