નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor)  હંમેશા ચર્ચામાં રહે છે. કરીના બોલવામાં એકદમ બોલ્ડ છે અને પોતાની વાતો ખુબ સહજતાથી લોકો સામે રજુ કરી જાણે છે. કરીના અને સૈફ અલી ખાન બોલીવુડના પાવર કપલ પણ છે. બંનેના ફેન્સ તેમની લવ લાઈફ  વિશે જાણવા માટે પણ ખુબ ઉત્સુક રહે છે. લોકો જાણવા માંગે છે કે બંનેનું બોન્ડિંગ કેવું છે. હવે કરીનાએ એવી વાત કરી છે તેના ફેન્સ પણ ચોંકી ગયા છે. કરીનાએ પોતાના બેડરૂમ સિક્રેટને ઉજાગર કરી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરીનાને બેડરૂમમાં જોઈએ આ 3 વસ્તુઓ
હાલમાં જ કરીના કપૂરે ડિસ્કવરીના શો Star VS Food નું શુટિંગ પૂરું કર્યું હતું. જે આજે 15 એપ્રિલના રોજ પ્રસારિત થશે. આ શોમાં કરીનાએ પોતાના એક સિક્રેટનો ખુલાસો કર્યો છે. કરીનાએ જણાવ્યું કે તેને બેડ પર કઈ 3 વસ્તુઓ મળે  તો જ તે સૂઈ જાય છે. કરીનાએ કહ્યું કે 'મને બેડ પર 3 વસ્તુઓ જોઈએ. વાઈનની બોટલ, પાઈજામો અને સૈફૂ.' કરીનાનો આ જવાબ સાંભળીને બધા હસવા લાગ્યા હતા. એટલું જનહીં કરીનાએ વાતચીતમાં આગળ કહ્યું કે મને લાગે છે કે તેનાથી સારો જવાબ બીજો કોઈ હોઈ શકે નહીં. મને તેના માટે પ્રાઈઝ મળવું જોઈએ. 


Anupamaa: 'અનુપમા' માં આવશે આ 5 ધમાકેદાર ટ્વિસ્ટ, આ દમદાર અભિનેતાની થશે એન્ટ્રી


Viral Video: આ વીડિયો જોઈને આખો દેશ સ્તબ્ધ, કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube