મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર તેની સુંદરતાની સાથેસાથે હાજરજવાબીના કારણે પણ જાણીતી છે. હાલમાં યોજાયેલા ફેશન અવોર્ડ શોમાં કરીનાએ મોસ્ટ સ્ટાઇલિશ અવોર્ડ જ્યુરી ચોઇસ (Female) જીત્યો હતો. આ ફંક્શનમાં કરીનાએ મોસ્ટ સ્ટાલિશ અવોર્ડ (Man) જીતનાર રણવીર સિંહ વિશે કમેન્ટ કરતા કહ્યું હતું કે મારો દીકરો તૈમુર તો રણવીર કરતા પણ વધારે સ્ટાઇલિશ છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...