નવી દિલ્હી:  બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ  (Katrina Kaif) પોતાના ડ્રેસિંગ સેન્સ માટે ખુબ જ જાણીતી છે. કેટરીના કૈફ હાલ ઘણા દિવસોથી શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે, પરંતુ ઘણી વખત તેમની આ પસંદ ઉફ્ફ મોમેન્ટનો શિકાર બનાવી દે છે અને તમામ લોકો વચ્ચે શ્રોભજનક સ્થિતિમાં મૂકાવું પડે છે. વર્ષ 2013માં આવેલી ફિલ્મ ધૂમના પ્રમોશન દરમિયાન તેમણે એક એવો ડ્રેસ પહેર્યો હતો, જેના કારણે હાજર તમામ લોકોનું ધ્યાન કેટરીનાની એક ભૂલ પર પડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુબસુરત ડ્રેસના કારણે ટ્રોલ થઈ
વર્ષ 2013માં ધૂમ ફ્રેચાઈઝીની ત્રીજી ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કેટરીના કૈફ  (Katrina Kaif)એ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમની સાથે આમિર ખાન ડબર રોલમાં નજરે પડ્યા હતા. આ ફિલ્મના પ્રમોશન માટે આમિક અને કેટરિના કૈફે ખુબ જ મહેનત કરી હતી. કેટરીનાએ તે દરમિયાન પોતાના ડ્રેસિંગ સેન્સ પર ખુબ જ ધ્યાન રાખ્યું હતું. કેટરીનાએ તે દરમિયાન મોંઘામાં મોંઘો ડ્રેસ પસંદ કર્યો હતો, પરંતુ એક પસંદના કારણે તે ઉફ્ફ મોમેન્ટની શિકાર બની ગઈ..


બેસવામાં થઈ ભૂલ
કેટરીના કૈફ (Katrina Kaif) ફિલ્મના પ્રમોશન દરમિયાન એકવાર ગુલાબી કલરનું મિની ડ્રેસ પહેરીને આવી હતી. અભિનેત્રી આ ડ્રેસમાં તો ખુબસુરત લાગી રહી હતી, પરંતુ બેસતી વખતે કેટરીનાની એક ભૂલ થઈ અને પછી તો શું વાત કરવી... કેટરીનાની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ હતી. તે દરમિયાન આમિર (Aamir Khan)નું રિએક્શન પણ જોવા લાયક હતું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube