Katrina Kaif spotted in a loose jacket: કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નને એક થઈ ગયું છે. ત્યારે પહેલાં અફવાઓ ફેલાઈ હતી કે કટરીના ગર્ભવતી છે અને તેના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. જે પછી તેના ઘણા ફોટોઝ પણ વાયરલ થયા હતા. બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફની પ્રેગ્નન્સીના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા છે, આ  ખબરને ત્યારે વધારે હવા મળી જ્યારે તે ઢીલા કપડા પહેરતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઢીલા જેકેટમાં દેખાઈ કેટરિના કૈફ
તાજેતરમાં, કેટરિના કૈફ ઝોયા અખ્તરના ઘરે ગઈ હતી. ત્યારે કેટરિના તેના પેટને મોટા જેકેટથી ઢાંકતી જોવા મળી.  કેટરિના કૈફનો લૂઝ-ફિટિંગ જેકેટ લુક જોઈને ફરીવાર તેની વાતો ચાલુ થઈ ગઈ.



લોકોએ આપ્યા અભિનંદન
સોશિયલ મીડિયા પર કેટરિનાની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. ચાહકો તેના નવા ફોટોઝની રાહ જોતા હોય છે. કેટરિના તેના સોશિયલ ફેમિલી માટે પણ અવારનવાર નવા ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. કેટરિનાએ જેવી 70 મિલિયનની ખુશી વ્યક્ત કરી કે બધાએ તેને અભિનંદન આપવાનું શરૂ કર્યું હતું. અભિનંદનની સાથે કોઈએ કેટરિનાને 'સ્વીટ' તો કોઈએ 'ક્યૂટ' કહી.