આ એક વસ્તુ પાછળ પાગલ છે કેટરીના, જોઈને બધુ ભાન ભૂલી જાય છે
બોલિવૂડમાં આજકાલ અભિનેત્રીઓ પડદા પર જેટલી ખુબસુરત અને ફિટ દેખાય છે તેમણે પાછળ એટલી જ મહેનત કરવી પડતી હોય છે. હવે કેટરિના કૈફને જ લઈ લો. આમ તો કેટરિના અત્યાર સુધી અનેક ફિલ્મોમાં પોતાની ફિટ અને ટોન્ડ બોડીથી બધાને પાગલ કરી ચૂકી છે પરંતુ ફિટનેસ ફ્રિક કેટરીનાની એક મોટી નબળાઈ છે. જેને જોઈને તે ફિટનેસ પણ ભૂલી જાય છે અને તે ખાસ ચીજ છે પેનકેક. વાત જાણે એમ છે કે હાલમાં કેટરીનાની ટ્રેનર અને જાણીતી સેલિબ્રિટી ફિટનેસ એક્સપર્ટ યાસ્મિન કરાંચીવાલાએ આ વાતનો ખુલાસો કર્યો હતો.
નવી દિલ્હી: બોલિવૂડમાં આજકાલ અભિનેત્રીઓ પડદા પર જેટલી ખુબસુરત અને ફિટ દેખાય છે તેમણે પાછળ એટલી જ મહેનત કરવી પડતી હોય છે. હવે કેટરિના કૈફને જ લઈ લો. આમ તો કેટરિના અત્યાર સુધી અનેક ફિલ્મોમાં પોતાની ફિટ અને ટોન્ડ બોડીથી બધાને પાગલ કરી ચૂકી છે પરંતુ ફિટનેસ ફ્રિક કેટરીનાની એક મોટી નબળાઈ છે. જેને જોઈને તે ફિટનેસ પણ ભૂલી જાય છે અને તે ખાસ ચીજ છે પેનકેક. વાત જાણે એમ છે કે હાલમાં કેટરીનાની ટ્રેનર અને જાણીતી સેલિબ્રિટી ફિટનેસ એક્સપર્ટ યાસ્મિન કરાંચીવાલાએ આ વાતનો ખુલાસો કર્યો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube