નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર પોતાની એકથી એક ચઢીયાતી તસવીર શેર કરનાર કવિતા ભાભીની નવી તસવીર હાલ ઘણી જ ચર્ચામાં છે. આ તસવીરમાં કવિતા રાધેશ્યામે શર્ટના બટન ખોલીને ખભા પરથી થોડું સરકાવીને તસવીર ખેંચાવી છે. અભિનેત્રીની આ તસવીર જોઈને તેમના ફ્રેન્સ આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોલ્યા શર્ટના બટન
આ તસવીરમાં કવિતા ભાભીના નામથી જાણીતા કવિતા રાધેશ્યામ પોતાના શર્ટના બટન ખોલીને પોઝ આપતી નજરે પડી રહી છે. ખાસ વાત એ છે કે અભિનેત્રીએ માત્ર શર્ટના બટન જ ખોલ્યા નહોતા, તેમણે પોતાના ખભાની નીચે શર્ટને સરકાવ્યો હતો. જેના કારણે કવિતા ભાભીની બ્રા પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી.



બે તસવીરોમાં આપ્યા અલગ અલગ પોઝ
આ તસવીર સિવાય કવિતા ભાભીએ એક બીજી તસવીર આ શર્ટની સાથે જ શેર કરી છે. આ તસવીરમાં પણ કવિતા રાધેશ્યામે શર્ટના બટન ખોલ્યા છે જેમાં તેની ક્લીવેજ સ્પષ્ટ દેખાતી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube