Web Series: આ 10 અભિનેત્રીએ વેબ સિરીઝમાં આપ્યા હતા જબરદસ્ત બોલ્ડ દ્રશ્યો, રિલીઝ થતા જ બબાલ મચી
કોરોનાકાળ દરમિયાન ભારતમાં અનેક એવી વેબ સિરીઝ રિલીઝ થઈ જેણે બોલ્ડનેસમાં તમામ હદો પાર કરી નાખી હતી. આ સિરીઝે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. આ રિપોર્ટમાં અમે તમને એવી જ કેટલીક બોલ્ડ વેબસિરીઝના બોલ્ડ સીન વિશે જણાવીશું જેને લઈને હજુ ચર્ચાઓ ચાલે છે.
ફ્લોરા સૈની- અન્વેશી જૈન (Flora Saini-Anveshi Jain)
ફ્લોરા સૈની-અન્વેશી જૈને ઓલ્ટ બાલાજીની એડલ્ટ વેબ સિરીઝ ગંદી બાતમાં લેસ્બિયન પ્રેમીની ભૂમિકા ભજવી હતી. બંનેના બોલ્ડ દ્રશ્યો પર ખુબ બબાલ મચી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube