Kili Paul makes reel on KGF 2: કિલી પોલ પર કન્નડ ફિલ્મ 'કેજીએફ 2'નુંહાલમાં ભૂત સવાર થયું છે. સુપરસ્ટાર યશની ફિલ્મ 'કેજીએફ 2' એક દિવસ પહેલા જ રિલીઝ થઈ છે અને કિલી પોલ જૂદા અંદાજમાં આ ફિલ્મના એક ડાયલોગ પર લિપસિંગ કરીને ધૂમ મચાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તંઝાનિયાનો કિલી પોલે હાલના સમયમાં ભારતમાં ધમાલ મચાવી છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સમય સમયે બોલિવૂડ ફિલ્મના ગીતો પર અને ડાયલોગ પર રિલ્સ બનાવતો રહે છે અને શેર કરતો રહે છે. જેને ભારતના લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોથી તંઝાનિયાનો કિલી પોલ આજે સોશિયલ મીડિયા સ્ટાર બની ચુક્યો છે.


KGF2ના ડાયલોગ પર બનાવી રીલ્સ
કિલી પોલ બોલીવૂડની સાથે ટોલીવૂડની ફિલ્મો પણ પસંદ કરે છે. કિલી ટોલીવૂડના સુપરહિટ ગીતો પર રીલ્સ બનાવતો રહે છે. આ વખતે કિલી પર કન્નડ ફિલ્મ 'કેજીએફ'નું ભૂત સવાર થયું છે. સુપરસ્ટાર યશની ફિલ્મ 'કેજીએફ 2' એક દિવસ પહેલા જ રિલીઝ થઈ છે અને કિલી પોલ જૂદા અંદાજમાં આ ફિલ્મના એક ડાયલોગ પર લિપસિંગ કરીને ધૂમ મચાવી છે.


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Kili Paul (@kili_paul)


કિલી પોલે લિપ સિંક કરીને ફિલ્મના એક ડાયલોગ પર રીલ્સ પણ બનાવી છે. એવું કરીને તેમણે ઈન્ટરનેટ યુઝર્સનું દિલ જીતું લીધું છે. સૌથી મહત્વની વાત છે કે, કિલી પારંપરિક મસાઈ કપડા પહેરીને વીડિયો શેર કરે છે, પણ આ વખતે કિલીએ વીડિયો માટે કઈ અલગ કર્યું. તેમણે કેજીએફ ચેપ્ટર 2ના ફેમસ ડાયલોગ પર લિપસિંગ માટે સૂટ પહેર્યો છે. સૂટૂબૂટમાં તે જોરદાર લાગી રહ્યો છે.


'ગંદી બાત' ફેમ અભિનેત્રીને છે ગંભીર બીમારી, ટોપલેસ ફોટો શેર કરીને કહી આ વાત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube