મુંબઈ : 'મોહબ્બતેં'થી બોલિવૂડમાં એન્ટ્રી લેનાર એક્ટ્રેસ કિમ શર્માએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બિકીનીમાં પોતાની તસવીર પોસ્ટ કરી છે. સફેદ બિકીનીમાં પાણીમાં ઉતરેલી કિમ સુપરહોટ લાગી રહી છે. હાલમાં કિમ પોતાના પરિવાર સાથે થાઇલેન્ડમાં વેકેશન ગાળવા ગઈ હતી અને પછી  તેણે પોતાની આ તસવીરો પોસ્ટ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"200388","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"200389","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


એક્ટ્રેસ કિમ શર્માએ થોડા વર્ષ પહેલા કેન્યાઈ બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કર્યા હતા. જેના બાદ તેણે બોલિવુડમાં કામ કરવાનું બંધ કર્યું હતું. પરંતુ આ સંબંધ લાંબો સમય સુધી ચાલ્યો ન હતો. બંનેના ડાયવોર્સ થયા હતા. આ લગ્ન પહેલા કિમ શર્માએ ક્રિકેટર યુવરાજ સિંહને લગભગ ચાર વર્ષ ડેટ કરી હતી. યુવરાજ સિંહ સાથે બ્રેકઅપ બાદ કિમ શર્માએ સ્પેનિશ કાર્લોસ મારીનને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, જે સ્પેનિશ બેન્ડ ઈલ ડિવોનો લીડ સિંગર હતો. એક્ટ્રેસ કિમ શર્માનું નામ આ પહેલા પણ ફિલ્મ રોક ઓનના ડાયરેક્ટર અભિષેક કપૂર અને મેન્સવિયર ડિઝાઈનર અર્જુન ખન્ના સાથે જોડાયું હતું. 


પ્રિયંકાના ડોગના જેકેટની કિંમત કેટલી? સાંભળીને કોઈની પણ આંખો પહોળી થઈ જાય એટલી


કિમ શર્માએ આદિત્ય ચોપરાની ફિલ્મ મહોબ્બતેંથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. કિમે અનેક કમર્શિયલમાં પણ કામ કર્યું છે. તે હંમેશાથી બોલિવૂડમાં પોતાના બોલ્ડ લૂકને લઈને ચર્ચામાં રહે છે. જોકે, હવે તેનું નામ એક્ટર હર્ષવર્ધન રાણે સાથે જોડાયું છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...