Lalit Kumar Modi Sushmita Sen Dating : બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની લવ લાઇફને લઇને ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. સુષ્મિતા સેન ગત થોડા ટાઇમથી રોહમન શૉલ સાથે બ્રેકઅપને લઇને ચર્ચામાં આવી હવી હતી. હવે રોમહન સથે બ્રેકઅપ બાદ સુષ્મિતા સેન લલિત કુમાર મોદીને ડેટ કરી રહી છે. લલિત મોદીએ પોતે આ વાતની જાણકારી આપી છે કે તે અને સુષ્મિતા સેન એકબીજાને ડેટ કરી રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube