નવી દિલ્હી: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સિંગિંગની વાત કરીએ તો સ્વર કોકિલ કંઠી લતા મંગેશકરથી કોઈ મોટું નામ જ નથી. લતાએ પોતાના સુરીલા અવાજથી ભારતીય સંગીતને વિશ્વભરમાં પ્રખ્યાત કર્યું છે. તેમણે 40ના દાયકામાં ગાવાનું શરૂ કર્યું હતું. અને 2010 સુધી તેમણે બોલિવૂડમાં ગીતો ગાયા. એટલે કે તેણે 70 વર્ષ સુધી બોલિવૂડમાં ગીતો ગાયા અને ન જાણે કેટલા સુંદર ગીતો લોકોને આપ્યા. 92 વર્ષની ઉંમરે લતાએ દુનિયાને અલવિદા કહી દીધું. ચાલો લતા મંગેશકરના 20 સુપરહિટ ગીતો સાંભળીએ, જેને સાંભળીને તમે તમારી જાતને સંગીતના એક અલગ જ સ્થાને જોશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1- લગ જા ગલે-
લતા મંગેશકરનું આ ગીત નવી પેઢીમાં સૌથી વધુ લોકપ્રિય છે. ચાહકો તેમના આ ગીતને સાંભળવાનું પસંદ કરે છે અને તેને ગાવાનો પ્રયાસ પણ કરે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube