આ પોપ્યુલર ગીતે YouTube પર ભૂક્કા બોલાવી દીધા, ઈન્ડિયાનો પહેલો રેકોર્ડ બનાવ્યો
ફેમસ પંજાબી સોન્ગ ‘લોંગ લાચી’ (Laung Laachi) વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ (YouTube) પર શુક્રવારે એક બિલિયન વ્યૂ સુધી પહોંચનારું પહેલું ભારતીય ગીત બની ગયું છે. બે વર્ષથી પણ ઓછા સમયમાં જ આ ‘લોંક લાચી’ નામની પંજાબી ફિલ્મનું ગીત ‘લોંગ લાચી’એ યુટ્યુબ પર 1 બિલિયન વ્યૂઝ મેળવી લીધા છે. 21 ફેબ્રુઆરી, 2018ના રોજ આ વીડિયો (VIDEO) ને ટી-સીરિઝે પોતાના પંજાબી યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું હતું.
અમદાવાદ :ફેમસ પંજાબી સોન્ગ ‘લોંગ લાચી’ (Laung Laachi) વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ (YouTube) પર શુક્રવારે એક બિલિયન વ્યૂ સુધી પહોંચનારું પહેલું ભારતીય ગીત બની ગયું છે. બે વર્ષથી પણ ઓછા સમયમાં જ આ ‘લોંક લાચી’ નામની પંજાબી ફિલ્મનું ગીત ‘લોંગ લાચી’એ યુટ્યુબ પર 1 બિલિયન વ્યૂઝ મેળવી લીધા છે. 21 ફેબ્રુઆરી, 2018ના રોજ આ વીડિયો (VIDEO) ને ટી-સીરિઝે પોતાના પંજાબી યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું હતું.
જુમ્માની નમાઝ બાદ વડોદરામાં ફાટી નીકળેલા તોફાનોમાં 90ના ટોળા સામે ફરિયાદ
પંજાબી ફિલ્મ ‘લોંગ લાચી’નું આ ટાઈટલ ટ્રેક છે, જે ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થયું હતું. બહુ જ લોકપ્રિય થયેલા આ ગીતમાં એમી વિર્ક, નીરુ બાજવા અને અંબરદીપ જેવા કલાકારો છે. ગીતનું મ્યૂઝિક ગુરમીત સિંહે આપ્યું છે અને તેને ફેમસ સિંગર મન્નત નૂરે ગાયું છે. તો, લિરીક્સ હરમનજીતે લખ્યાં છે. જુઓ આ VIDEO