Lock Upp: મુનવ્વર ફારુકીએ અંજલી અરોડાના પ્રાઈવેટ પાર્ટ પર મૂક્યો હાથ, Video આગની જેમ વાયરલ
Lock Upp`s Munawar Faruqui touches Anjali Arora`s Breast: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતના રિયાલિટી શો લોકઅપ માં મુનવ્વર ફારુકી સતત ચર્ચામાં છે. મુનવ્વર ફારુકી અને અંજલી અરોરાની લવસ્ટોરી પણ ફેન્સનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહી છે.
Lock Upp's Munawar Faruqui touches Anjali Arora's Breast: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતના રિયાલિટી શો લોકઅપ માં મુનવ્વર ફારુકી સતત ચર્ચામાં છે. મુનવ્વર ફારુકી અને અંજલી અરોરાની લવસ્ટોરી પણ ફેન્સનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહી છે. લોકઅપમાં મુનવ્વર ફારુકી, અંજલી અરોરા પર લાઈન મારવાનો કોઈ જ મોકો હાથમાંથી જવા દેતો નથી.
આ બધા વચ્ચે મુનવ્વર ફારુકીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોના કારણે મુનવ્વર ફારુકીને લોકો ખુબ સંભળાવી પણ રહ્યા છે. વીડિયોમાં મુનવ્વર ફારુકી અંજલી અરોરાના પ્રાઈવેટ પાર્ટને હાથ લગાવતા જોવા મળે છે.
આ વીડિયોમાં અંજલી અરોરા પાયલ રોહતોગી સાથે દલીલ કરી રહી છે. મુનવ્વર ફારુક અંજલી અરોરાને રોકવાની કોશિશ કરી રહ્યો છે. આ કોશિશ કરવા દરમિયાન તેનો હાથ અંજલીના પ્રાઈવેટ પાર્ટને જઈને લાગ્યો. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો મુનવ્વર ફારુકીને ખુબ ટ્રોલ કરી રહ્યા છે. \
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube